Showing posts with label ગુજરાતી શેર. દુષ્યંતકુમાર. Show all posts
Showing posts with label ગુજરાતી શેર. દુષ્યંતકુમાર. Show all posts

Thursday, 12 April 2018

#ગમતો_શેર : ૧

#ગમતો_શેર :
          આ-સ્વાદ : -) મનન બુધ્ધદેવ

તું કિસી રેલ સી ગુઝરતી હૈ,
મૈં કિસી પુલ-સા થરથરાતા હું.

                              - દુષ્યંતકુમાર

આ રોમેન્ટિક મૂડ નો શેર, ટ્રેન-પુલ જેવા ઈજનેરી રૂપકોથી મઢાયો છે, પણ પ્રેમમાં થતાં હૃદયના કંપન સુધી પહોંચે છે!

સ્ત્રીને પુરપાટ ઝડપે દોડતી 'ટ્રેન' કહેનાર શાયરે પુરુષને એક સ્થિર ઊભેલો, જોગી-શો 'પુલ' કહ્યો છે! ગમે એટલો મજબૂત પુલ હોય, ટ્રેન પસાર થાય એટલે ધ્રૂજે તો ખરો જ!!

આ ધ્રુજારી સહજ હોય છે ; એ લાવવાની થોડી હોય, આવે જ!

જીઓ... શાયર!

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...